________________
દૈનિન્દા પ્રકરણ.
( २७ )
अथ सुबोधपद्माकरनुं देहनिन्दा प्रकरणम् आर्याछंद.
नित्यानन्दैकरसं सच्चिन्मात्रं स्वयं ज्योतिः पुरुषोत्तममजमीशं वन्दे श्रीयादवाधीशम्
१०७
नित्य, आन: स्व३५, खेड रस (माहि छ विहार रहित, सत्य સ્વરૂપ, સ્વયંપ્રકાશ, જગન્નિયંતા, યાદવ પતિ એવા પુરૂષોત્તમને હું— ગ્રન્થ કર્તા શ્રીશંકરાચાય –વંદન કરૂં છું. ૧
यं वर्णयितुं साक्षात् श्रुतिरपि मूकैव मौनमाचरति सोऽस्माकं मनुजानां किं वाचां गोचरो भवति १०८ જે પ્રભુને યથાસ્થિત સ્વરૂપે વર્ણન કરવામાં વેદ પણ नेति નેતિ કહીને મુંગાની પેંઠે મોનતા ધારણ કરે છે, તે પરમાત્મા આપણુ મનુષ્યાની વાણીનું સ્થાન શું બની શકે અર્થાત ન બને. ૨ यद्यप्येवं विदितं तथापि परिभासितो भवेदेव
अध्यात्मशास्त्रसार हरिचिन्तन कीर्तनाभ्यासैः
१०९ જો કે જ્ઞાનિ પુરૂષોએ એમ જાણ્યું છે તેપણ અધ્યાત્મ શાસ્ત્રના સારરૂપ હરિચિતન પ્રભુના સ્વરૂપનું ધ્યાન, કીર્તન તથા વિષયને ત્યાગ ઇત્યાદિ અભ્યાસ વડે મુમુક્ષુએના હૃદયમાં પરમાત્મા પ્રકાશિત થાય છે. ૩ હવે વૈરાગ્યની આવશ્યકતા બતાવે છે. क्लृप्तैर्बहुभिरुपायैरभ्यासज्ञानभक्त्याद्यैः
पुंसोविना विरागं मुक्तेरधिकारिता नस्यात् ११०