________________
(૨૦)
પ્રમેાધ પ્રભાકર
एषोऽन्तरात्मा पुरुष: पुराणो निरन्तराऽखण्ड सुखानुभूति: सदैकरूपः प्रतिबोधमात्रो येनेषिता वागसवश्चरन्ति
८१
એ અંતરાત્મા પુરાણ પુરૂષ છે, નિરંતર તથા અખંડ સુખના અનુભવ રૂપ છે, સદા એક રૂપ છે, અને જ્ઞાન માત્ર છે. વાણી અતે ઇંદ્રિયે! એના પ્રેરણાથીજ વિષયેામાં પ્રવર્તે છે. न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकरोति नित्य: विलीयमानेऽपि वपुष्यमुष्मिन् न लीयते कुंभ इवाम्बरः स्वयम् ८२
એ અવિનાશી આત્મા નથી જન્મતા, નથી મરતા, નથી વધતા, નથી ઘટતા કે નથી વિકાર પામતા અને જેમ ધડા છુટી જતાં તેની અંદરના આકાશ લય પામતા નથી તેમ આ શરીર લય પામતાં પણ પોતે લય પામતા નથી.
नियमितमनसामुं त्वं स्वमात्मानमात्म न्ययमहमिति साक्षाद्विद्धि बुद्धिप्रसादात् जनिमरणतरङ्गापारसंसारसिन्धुं
प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः ८३
હે શિષ્ય ! તું નિયમિત કરેલા મનથી અને બુદ્ધિના સ્વચ્છ
,
પણાથી ‘ એ આત્મા હું છું ' એમ સ્યુટ રીતે મનમાં નિશ્ચય કર, જન્મ તથા મરણ રૂપી તર ંગાથી જેને પાર આવતા નથી એવા સંસાર રૂપ સમુદ્રને તર અને બ્રહ્મ રૂપે રહી કૃતાર્થ થા.
अखण्डनित्याद्वयबोधशक्त्या स्फुरन्तमात्मान मनतवैभवम् समावृणोत्यावृतिशक्तिरेषा तमोमयी राहुरिवार्कविम्बम् ८४