________________
પ્રમાધ પ્રભાકર.
स्थितंनसाधोर्हृदिसाधुवृत्तात्, परोपकारान्नयशोऽज्जतंच, कृतंनतीर्थोद्वरणादिकृत्यं, मयामुधाहारितमेवजन्म
(૧૧૦)
૪૦૮
હું! સારા આચારનું પાલન કરી સાધુપુરૂષના હૃદયમાં રહ્યો નહિ અર્થાત્ સદાચારથી સાધુઓનું ચીત મેં પ્રસન્ન ન કયું તથા પુરેપકાર કરી કીર્તિ મેળવી નથી તેમ તીર્થોના ઉદ્ધાર કર્યો નહી. ખરેખર મેં મારા જન્મ નૃથા ગુમાવ્યેા છે. ૨૧ बैराग्यरंगोनगुरुदितेषु, नदुर्जनानांवचनेषुशांतिः, नाध्यात्मलेशोममकोऽपिदेव, तार्यः कथंकारमयं भवाब्धिः ४०९.
''
હે દેવ ! ગુરૂના ઉપદેશથી વૈરાગ્ય ન થયા, દુર્જનની વાર્તાઓથી ધરાયા નહી, અધ્યાત્મ જ્ઞાનનો લેશ પણ મને ન થયા તેા મારે આ ભવસાગર કેમ તરવા ? ૨૨ पूर्वेभवेऽकारिमयानपुण्य, मागामिजन्मन्यपिनोकारिष्ये, यदीदृशममतेननष्टा, भूतोभवद्भाविभवत्रयीश
४१०
પૂર્વભવમાં મે પુણ્ય કર્યું નથી જેથી આવે થયા, હવે આવતા લવ માટે કરતા નથી, હું આવે! પાપી છું જેથી હું ઇશ ! મારા ભૂત, ભવિષ્ય અને વર્તમાન તે ત્રણે ભવા થા થયા. ૨૩ किंवामुधाऽबहुधासुधाभुक्, पूज्यत्वदग्रे चरितंस्वकीयं, जल्पापियस्मात् त्रिजगत्स्त्ररूप, निरूपकस्वकियदेतदत्र ४११
અથવાતા હૈ અમૃતભાતા પૂજ્ય ! આપની આગળ મારા પેાતાનાં શરમાવા જેવા વનને શું કહું ? કારણકે ત્રણલાકના સ્વરૂપને નિરૂપણ કરનાર આપજ છે, એટલે મારે મારૂં ચરિત્ર તે શું કહેવું
૨૪