________________
શ્રી રવાકર પંચવિંશતિ. (૧૫) “શ્રી રાજર વંશતિઃ” यात्रियांमंगलकेलिसद्म, नरेंद्रदेवेंद्रनतांघिपद्म सर्वज्ञसर्वातिशयप्रधान, चिरंजयज्ञानकलानिधान । ३८८
મેક્ષરૂપ લક્ષ્મીના મંગળ ક્રીડાભુવન સમાન રાજેન્દ્રો અને બે જેના ચરણને નમેલા છે, ચોત્રીશ અતિશયો વડે શ્રેષ્ટ, કેવલજ્ઞાન અને સર્વ કળાના ભંડાર૩૫, એવા હે સર્વશ પ્રભુ ! તમે ચિરકાળ જય પામે. ૧ जगत्त्रयाधारकपावतार, दुर्वारसंसारविकारवैद्य भीवीतरागत्वयिमुग्धभावा, विज्ञपभोविज्ञपयामिकिंचित् ३८९
હે ત્રણ જગતના આધારભૂત, કરણના અવતાર, દુષ્ટ સંસારરૂપ રાગને નાશ કરવામાં વૈઘ૨૫, હે સર્વજ્ઞ વિતરાગ પ્રભુ ! અજ્ઞાનભાવથી છે આપને કાંઈક અરજ કરું છું. ૨ किंबाललीलाकलितोनबालः, पित्रोःपुरोजल्पतिनिर्विकल्प: तयायथार्थकथयामिनाथ, निजाशयंसानुशयस्तवाये ३९०
હે નાથ ! બાળક્રીડા કરતે બાળક ભેદભાવ વિનાનો મા બાપની પાસે શું કાલેલું નથી બેલત અર્થાત બોલે છે તેમ હે પ્રભુ! હું મારા આશયને—વિચારને આપ સમક્ષ કહું છું. ૩ रचनदानंपरिशीलितंच, नशालिशीलंनतपोभितप्तम् शुभोनभावोऽप्यभवद्भवेस्मिन् ,विभोमयाभ्रांतमहोमुधैव ३९१ - હે પ્રભુ ! મેં દાન દીધું નથી તેમ સુંદર શીલ પાળ્યું નથી, તપ પણ સારી રીતે તો નથી, તેમ ભાવના પણ ભાવી નથી. અહો! આ સંસારમાં હું નકામોજ ભટકયો છું. ૪ -