________________
પ્રબોધ પ્રભાકર.
એટલામાં જળની અંદરથી કઈ છવડો બોલ્યો કે–હે રામ! સા રહેનારાજ સહચારીનાં કામ જાણે છે, આ ધાર્મિક બગલાવી મારું ફળ જડમૂળથી હણી નખાયું છે. ૩૬૦ * - हितं न किंचिद्विहितं परस्य दचनविचंन च सत्यमुक्तम् यस्मिन्दिने निष्फलतां प्रयात मायुःसकाल परिखेदनस्य ३६१
હે પ્રાણી ! તેં કેઈનું હિત કર્યું નહિ, કેઈને દાન તરીકે ધન આપ્યું નહિ, સત્ય બોલાયું નહિ, પણ જે વખતે આયુષ્ય પૂર્ણ થશે તે વખતે, આ બધાને ખેદ થશે માટે અગાઉથી ચેતાય તે સારું છે. ૩૬ कर्तव्यमेवकर्तव्यं प्राणैःकण्ठगतैरपि अकर्तव्यनकर्तव्यं प्राणै:कण्ठगतैरपि । ३६२
કંઠે પ્રાણ આવ્યા હોય તે પણ કરવા યોગ્ય કાર્ય કરવું, અને ન કરવા યોગ્ય કામ મરણાંત સુધી પણ ન કરવું. ૩૬૨ कोऽन्धो योऽकार्यरतः को बधिरो यः शृणोति नैतानि । को मूको यः काले पियाणि वक्तुं न जानाति ३६३
આંધળે કેણ! અકૃત્યમાં પ્રેમી હોય તે, બહેરો કેણ? જે સાંજળવાને વચન સાંભળે તે, મૂગો કેણ? સમય આવ્યે સારું ન બેલી જાણે તે અંગે. ૩૬૩ दारिद्रान्भर कौंतेय मा प्रयच्छेश्वरे धनम् व्याधितस्यौषधं पथ्यं निरूजस्य किमौषधैः ३६४
હેતાના પુત્ર ! પૈસાવાળાને ધન ન દે પણ નિધનને ધન આપ, કારણ કે રાગીને એસડ હિતકારક છે નિરોગીને ઓસડ શું કામનું છે ?૩૬૪