________________
વિવિધપદેશ.
(૯૫), कस्य दोषः कुले नास्ति व्याधिना को न पीड्यते व्यसनं केन न प्राप्तं कस्य सौख्यं निरन्तरम् ३५६
કોના કુળમાં દોષ નથી ? રોગથી કેણ પીડાતું નથી ? દુઃખ કેનાથી અનુભવાયું નથી? અને કાયમ સુખ કેને રહ્યું છે : ૩૫૬ वस्त्रहीना अलंकारा घृतहीनं च भोजनम् स्वरहीनं च गान्धर्व भावहीनं च मानसम् ३५७
વલ વિના જેમ ઘરેણાં શેભતાં નથી, ઘી વિના જમણ મીઠાઇ આપતું નથી, રાગ વિના સંગીત શોભતું નથી, એમ ભક્તિભાવ વિનાનું મન સામાને બહુ અગમે ઉપજાવે છે. નિરસ લાગે છે).૩૫૭ यस्मिन्कुले यः पुरुषः प्रधानः स सर्वयत्नेन हि रक्षणीयः तस्मिंन्विनष्टे सकलंविनष्टं न नाभिभङ्गे हरका वहन्ति ३५८
જે કુળમાં જે પુરૂષ અગ્રણી હેય તેનું રક્ષણ થયોથી કુટુંબીયો કરવું, કેમકે તે નષ્ટ થવાથી કુળ આખું નાશ પામે છે. જેમ પૈડાની નાભી (વચલો ભાગ) ભાંગ્યા પછી પડાના આરા ચાલતા નથી. ૩૫૮ पश्य लक्ष्मण पम्पायां बकः परमधार्मिकः शनैः शनैः पदं धत्ते जीवानामनुकम्पया
રામ કહે છે કે–હે લક્ષ્મણ તું જે, પંપા સરોવરમાં આ ધર્મપરાયણ બગલો! જાણે જીવની દયાથીજ ધીમેધીમે પગ મુકતો હોય તેમ જણાય છે. सहवास्येव जानाति सहवासिविचोष्टितम् अनेन धृतव्रतेनमत्कुलं नकुलीकृतम् ३६०