________________
(૭૮)
પ્રબોધ પ્રભાકર, છે જેની લક્ષ્મી દાન માટે હોય, વિદ્યા સુક્ત માટે, મનવૃતિ બ્રહ્મચિંતન માટે, અને વચને પોપકાર માટે હોય તે વંદનીય અને ત્રિલેકના તીલક સમાન છે. ૨૮૯ सुकुलजन्म विभूतिरनेकधा प्रियसमागमसौख्यपरम्परा नृपकले गुरुता विमलं यशो भवति पुण्यतरोः फलमीदृशम् . २९०
આટલી બીના પુણ્યરૂપી વૃક્ષનાં ફલ છે. ૧ સારા કુળમાં જન્મ, ૨ થન સપત, ૩ સ્નેહીને સમાગમ, ૪ સુખની-પરમ્પરા, ૫ રાજમાં માન, ૬ શુદ્ધ નિર્મલ કીર્તિ. ૨૯૦ अर्था हसन्त्युचितदानविहीनलुब्धं भूम्यो हसन्ति मम भूमि रिति ब्रुवाणम् जारा हसन्ति तनयानुपलालयन्तं मृत्युईसत्यवनिपं रणरंगभीरुम् २९१
ઉચિત દાન નહિ આપનારા લેભીને ધન હસે છે, પૃથ્વી મારી છે એમ બોલનારને પૃથ્વી હસે છે, જાર પુત્રને રમાડનાર પિતાને જારલક હસે છે, લડાઈમાં મૃત્યુની બીકે ભાગનાર રાજાને મૃત્યુ હસે છે. ર૯૧ दरिद्रता धीरतया विराजते कुरूपता शीलतया विराजते कुभोजनं चोष्णतया विराजते कुवस्त्रता शुभ्रतया विराजते २९२
દારિદ્ર ધીરજથી શોભે છે નઠારું રૂપ શીલથી શોભે છે, હલકે આહાર (લુખ) ઉનાપણથી શોભે છે, હલકુંવસ્વચ્છતાથી શોભે છે. ૨૨ यत्रास्ति लक्ष्मीविनयो न तत्र अभ्यागतो यत्र न तत्र लक्ष्मीः उभौ च तौ यत्र न तत्र विद्या नैकत्र सर्वो गुणसनिपातः २९३