________________
ધનિધન પ્રકરણ
हेतुप्रमाणयुक्तं वाक्यं न श्रूयते दरिद्रस्य अप्यतिपरुषमसत्यं पूज्यं वाक्यं समृद्धस्य
१५५
અક્સાસની ખીના છે કે હેતુ અને પ્રમાણવાળું નિનનું વચન સાંભળવામાં આવતુ નથી (પ્રમાણિક ગણાતુ નથી) પણ ધણું ઠાર અને અસત્ય ભરેલું ધનવાનનું વાક્ય પૂજનીય ગણાય છે. ૧૫૫ पतन्ति खङ्गधारासु विशन्ति मकरालयम् किं न कुर्वन्ति सुभगे कष्टमर्थार्थिनो जनाः
१५६ હું સુભગે.! ધન. માટે મનુષ્યા તલવારાની ધારાપર ચાલે છે, સમુદ્રમાં ઉતરે છે. ધનની અભિલાષાવાળા મનુષ્યા ધનને માટે કયું કષ્ટ નથી સહન કરતા–સ્વીકારતા ? ૧૫૬
बधिरयति कर्णविवरं वाचं मूकयति नयनमन्धयति विकृतयति गात्र यष्टिं सम्पद्रोगोऽयमद्भुतो राजन्
( ४१ )
१५७
કાઇ કવિ કહેછે કે હે રાજા ! આ સ ંપત્ રૂપી રાગ અજબ પ્રકારને છે, રાગની પેઠે કાનને બહેરા બનાવે છે, વાણીને મુંગી બનાવે છે, ચક્ષુને गांधणी जनावे छे, भने शरीरने मेडोज मनावे. छे. १५७. द्रव्यज्वरातुराणां तु शान्तये नौषधाद्यपि नहि दृष्टिशतेनाऽपि पाषाणादङ्कुरोदयः
१५८ ધનના` જ્વરથી વ્યાકુળ બનેલાને શાંતિ માટે ક્રાઇ ઓષધ નથી, જેમ સેા વરસાદ વરસે તાપણુ પત્થરમાંથી અંકુર છુટતા નથી. ૧૫૮ ॥ इतिधनिधननिन्दाप्रकरणम् ॥