________________
ગરૂડ પુરાણ.
(૧૩૭) मृद्भस्मोदूलनादेव मुक्ताः स्यु यदि मानवाः मृद्भस्मवासो नित्यं श्वास किं मुक्तो भविष्यति ५३३
મનુષ્યો જે ધળ અને ભસ્મ ચોળવાથી મેક્ષ પામતા હોય તે કાયમ ધૂળ અને ભસ્મમાં રહેનારે કુતરો મોક્ષે શું જશે ? ૧૨ तृणतर्पणोदकाहाराः सततं वनवासिनः जम्बुकाः सुमगाद्याश्च तापसास्ते भवंति किम् ५३४
ખડ, પાંદડાં અને પાણીને આહાર કરનારા, કાયમ વનમાં રહેનારા ( જે તપસ્વી ગણાતા હોય તો ) મૃગ શીયાળ વગેરે શું તાપસ બને છે? ૧૩
आजन्ममरणान्तंच गंगादितटिनी स्थिताः मण्डुका मत्स्यप्रमुखा योगिनस्ते भवन्ति किम् ५३५ ।
જન્મથી છેક મરણાંત સુધી ગંગા આદિ નદીને કાંઠે રહેલાં દેડકાં, માછલાં પ્રમુખ જતુઓ તે શું યોગી બની શકે છે ? ૧૪ पठन्ति वेदशास्त्राणि बोधयन्ति परस्परम् न जानन्ति परं तत्वं दर्वी पाकरसं यथा ५३६
સમજણ વિનાના ઘણા માણસે વેદશાસ્ત્રોને અભ્યાસ કરે છે, પરસ્પર જ્ઞાન ગોષ્ટી કરે છે પણ ખરા તત્વને ઓળખતા નથી. જેમ કડછી દુધપાકના તાવડામાં રહેવા છતાં પાકના સ્વાદને નથી જાણતા. ૧૫ न वेदाध्ययनान्मुक्ति ने शास्त्रपठनादपि ज्ञानादेव हि कैवल्यं नाऽन्यथा विनतात्मज ५३७