________________
(૧૨) પ્રબોધ પ્રભાકર,
હે આત્મન ! જે જે વસ્તુના નીમીતે ક્રોધ વગેરે શત્રુઓ ઉત્પન્ન થાય. તે તે વસ્તુને કષાયના નાશ અર્થે ક્રોધની ઉત્પત્તિ હેલાજ છોડી દેવી ઘટે.૧૭ येन येन निवार्यन्ते क्रोधायाः परिपन्थिनः स्वीकार्यमप्रमचेन तत्तत्कर्म मनीषिणा ४४५
જે જે કાર્યો વડે ક્રેધાદિ શત્રુઓનું નિરવાણ થાય તે કામ બુદ્ધિવાળાથે આ પ્રમાદ પણે જરૂર સ્વીકારવું. ૧૮ गुणाधिकतया मन्ये स योगी गुणिनां गुरुः तनिमित्तेऽपि नाशिप्तं क्रोमायै यस्य मानसम् ४४६
ક્રિોધવગેરે કષાયોના નિમિત્તથી પણ જે મુનિનું ચિત્ત ભ પામતું નથી તે મુનિ ગુણના અધિકપણાથી ગુણવાળા પુરૂષોનો ગુરુ છે. ૧૯
यदि क्रोधादयः क्षीणाः तदा किं विद्यते वृथा तपोभिरथ तिष्टन्ति तपस्तत्राप्य पार्थकम् ४४७
હે ગી ! જે ક્રોધાદિક શત્રુ નાશ થયા હોય તે તપ માટે કષ્ટ કરવું વ્યર્થ છે કેમકે કામ ક્રોધ જીતવા માટે તપ છે; અને જે તપશ્ચર્યા કરવા છતાં કામક્રોધદબાયા ન હોય તો પણ તપ વ્યર્થ જેવા છે. ૨૦કહ્યું છે કે
आजिताक्षः कषायाग्निं विनेतुं न प्रभुभवेत् अतः क्रोधादिकं जेतु मक्षरोधः प्रशस्यते ४४८
જેણે ઈદ્રિયો તેલ નથી તે માણસ ક્રોધને જીતવાને સમર્થ નથી; માટે કષાયોને જીતવા માટે પહેલાં ઇન્દ્રિયને કબજે રાખવી. ૨૧
ને રૂતિ યાદિ પાયવન ઋોવા ૨૨ |
| તિ જ્ઞાનાર્થવૃત આ ૨૮૦ |