________________
(૯૨)
પ્રમેાધ પ્રભાકર
દુઃખરૂપી વાદળાંઓ ઉડાવવામાં પવન સમાન, સમસ્ત તવેને પ્રકાશ કરવામાં દીપક સમાન, વિષયરૂપ માળ્યાંને પકડવામાં જાળ સમાન, એવા આત્મજ્ઞાનનું તું આરાધન કર. ૩
॥ इति सम्यग्ज्ञान दर्शन श्लोकाः ३ ॥
सम्यक् चारित्र " ( ” (પ્રથમĚિR). ''
हिंसायामनृतेस्तेयेमैथुने च परिग्रहे विरतेर्व्रतमित्युक्तं सर्वसत्त्वानुकम्पकैः
३६३
સર્વ પ્રાણીયાના ઉપર દયા કરનાર મહાત્માઓએ કહ્યું છે કે, હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિશ્રઢ, એ પાંચ પાપથી વિરામ પામવા તેનુ નામ વ્રત છે. ૧ क्षमादिपरमोदारैः यमैर्यो वर्धितश्विरम्
हन्यते स क्षणादेव हिंसया धर्मपादपः
३६४
ક્ષમા તિતિક્ષા વગેરે ઘણા ઉદાર નિયમા વડે ધણા કાળથી વૃદ્ધિ પમાડેલા ધ રૂપી વૃક્ષને હિંસા એક ક્ષણમાં નષ્ટ કરી નાખે છે. ૨ हिंसैव दुर्गतेद्वीरं हिंसैव दुरितार्णवः
हिंसैव नरकं घोरं हिंसैव गहनं तमः
३६५
હિંસા પોતેજ અવેગતિમાં પડવાનુ` બારણું છે, હુંસા એજ પાપને સમુદ્ર છે, હિંસા એજ ધાર નરક છે,હિંસા એજ મહા અંધકાર છે. ૩