SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર...! અનુમોદનીય....! અનુકરણીય.....! અકારાદિ સંપુટના આ તૃતીય ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ કચ્છ વાગડદેશોદ્ધારક દાદા શ્રી જીતવિજયજી મ.સા.ના સમુદાયના પૂ.આ.શ્રી શાંતિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ચરમપટ્ટધર પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન પૂ.આ.શ્રી સંયમરત્નસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન પૂ.આ.શ્રી યોગતિલકસૂરીશ્વરજી મ.સા. આદિની શુભનિશ્રામાં વિ.સં. ૨૦૬૨માં શ્રી વિમલગિરિ વર્ષાવાસ આયોજન સમિતિ તથા વિ.સં. ૨૦૬૩માં શ્રી શાંતિકનક સૂર્યપુર વષવાસ આયોજના સમિતિ દ્વારા આયોજિત શ્રી સિદ્ધગિરિ અને સુરતના ચાતુર્માસમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરિ.... ભૂરિ.... અનુમોદના કરીએ છીએ......! બન્ને આયોજક સમિતિના અમો આભારી છીએ. -શાસ્ત્રસંફ્રેશ (A)
SR No.002423
Book TitleSanskrit Padyanam Akaradikramen Anukramanika 03
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2009
Total Pages474
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy