________________
द्वितीयं पद्मम्
ગુરુભક્તિ, કષાયોની મંદતા,
ગ્લાનની સેવા, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય,
તીવ્ર અન્તર્મુખતા, સાધુઓની વૈયાવચ્ચ
અને દઢ સહનશીલતાઆ ગુણપુષ્પો વડે તેમનું જીવન
સુગંધી હતું. (૨૨, ૫૩)
વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસ પ્રવર શ્રીપર્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી બીજુ પર્મ થયુ. (૫૪)