________________
द्वितीयं पद्मम्
તેમણે ભણવાની સાથે
જ્ઞાનનું દાન પણ કર્યું. તેમણે અનેક સાધુઓને
ન્યાય અને સંસ્કૃત ભણાવ્યા. (૩૨)
તેઓ આગમશાસ્ત્રોની
અને બીજા શાસ્ત્રોની સુંદર વાચનાઓ આપતા હતા. તેઓ હંમેશા મુનિઓને
સંયમની શુદ્ધિ માટે પ્રેરણા કરતા. (૩૩)
સારા નેતા
અને અધ્યાત્મના શ્રેષ્ઠ શિલ્પી એવા તેઓ મુનિઓને ભણાવવાની સાથે
તેમના જીવનનો સંસ્કાર પણ કરતા. (૩૪)
તેમની વાચનાઓના
મુખ્ય વિષયો આ હતા - બ્રહ્મચર્ય, જીવદયા,
ગુરુસમર્પણ,