________________
प्रथमं पद्मम् -
તે કાળે
દીક્ષા લેવાની રજા મળવી મુશ્કેલ હતી. તેથી બન્ને ભાઈઓએ
દીક્ષા લેવાનો ઉપાય વિચાર્યો. (૨૦)
ત્યારે પૂજ્યશ્રી
પરિવાર સાથે વિહાર કરીને પાર્શ્વનાથ ભગવાનના જિનાલચથી શોભિત
ચાણસ્મા નગરે પધાર્યા. (૨૮)
વિક્રમ સંવત ૧૯૯૧ ના વર્ષે
દીક્ષા લેવા માટે ઉત્સુક તે બન્ને ભાઈઓ પણ
આનંદપૂર્વક જલ્દીથી ત્યાં જ પહોંચ્યા. (૨)
ભવિષ્યમાં જેમનું કલ્યાણ થવાનુ છે એવા
અને વૈરાગી એવા તે બન્નેની પોષ સુદ ૧૨ ની તિથિએ
પૂજ્યશ્રીના હાથે દીક્ષા થઈ. (૩૦)