SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशस्तिः 398 મુક્તાબેન નામના તેમના શીલવાળા ધર્મપત્નિ છે. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે તે બન્નેને ધર્મ પમાડ્યો. (૧૩) તેથી મુક્તિગામી એવા તેમનું સંપૂર્ણ જીવન જિન ધર્મની સુંદર આરાધનાથી વાસિત છે. (૧૪) આ ભવ્ય મહાકાવ્ય તેમના દિકરા અને શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ રત્નાબોધિવિજયએ રચ્યું. (૧૫) સમતામહોદધિ' નામનુ આ મહાકાવ્ય જ્યાં સુધી ચન્દ્ર-સૂર્ય છે ત્યાં સુધી બધાને આનંદ આપો. (૧૬)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy