________________
दशमं पद्मम्.
આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલ ‘સમતામહોદધિ’મહાકાવ્યમાં પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી મહારાજની અંતિમ આરાધના, ગુરુ મહારાજે આપેલી હિતશિક્ષા, અંતિમ ઈચ્છા, અંતિમ અવસ્થા, સ્વર્ગગમન, અંતિમયાત્રા, અગ્નિસંસ્કાર, ચમત્કાર, મહાકાવ્યની સમાપ્તિ વગેરેના વર્ણનવાળુ આ દશમુ પદ્મ પૂર્ણ થયું.
**
(૨) ધૃતરાતાનું પાલન થાય છે.
(૨) સાતાવેદનીય બંઘાય છે.
X
પં. પદ્મવિજયજી મ. નું અનુભવવચનસેવાથી કેટકેટલા મહાન લાભો થાય છેઉપકારીઓની સેવાથી
.३४६
-
(૩) વિનયધર્મનું પાલન થાય છે.
(૪) જ્ઞાનાવÎીય કર્મનો ક્ષયોપશમ થાય છે.
(૫) વીર્યંતરાય કર્મનો પા ક્ષયોપશમ થાય છે. (૬) મળેલ સાન પચે છે.
(૭) આત્માને અનેરો અહ્લાદ જન્મે છે.
(૮) ઉપકારીની કૃપા અને આંતર આશીર્વાદ મળે છે.
પદ્મમમિલ