________________
दशमं पद्मम्
३४४
લોકોના મુખકમળમાંથી આવા
ઉદ્ગારો નીકળ્યાઉત્તમોત્તમ સાધક એવા
તે ગુરુદેવ ધન્ય છે.” (૫)
તેમના ગુણપુષ્પોને
પોતાના જીવનવનમાં આરોપીને બધા (લોકો) હંમેશા
અધ્યાત્મની ગબ્ધને અનુભવો. (૬)
વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસ પ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી દશમુ પદ્મ પૂર્ણ થયું. (૬૦)