________________
दशमं पद्मम्
३४२
ત્યારે ચમત્કાર થયો
મૃતદેહની બન્ને આંખો ક્ષણ માટે ઉઘડી ગઈ
અને તેના મુખ ઉપર સ્મિત થયું. (૬૧)
પદ્મવિજયજી મહારાજના અચિત્ય પ્રભાવથી
ખૂબ વિસ્મિત થયેલા બધા લોકો. હું પહેલો હું પહેલો' ના ધોરણે
એ ચમત્કાર જોવા આવ્યા. (૧૨)
સાત હજાર લોકોએ
ભીની આંખે તેમની અંતિમવિધિ જોઈ.
પછી તેઓ પાછા ગયા. (૬૩)
મહાન, દેદીપ્યમાન,
આધ્યાત્મિક તારલો અસ્ત થયો. વિધાતાએ જૈનશાસનનો હીરો.
ઝુંટવી લીધો. (૬૪)