________________
दशमं पद्मम्
૨૪૦
પુણ્યશાળી
અને ભક્તિથી પ્રેરાયેલા હૃદયવાળા શેઠ શ્રીઅચલદાસજીએ
અગ્નિસંસ્કારની ભૂમિ આપી. (૫૦)
=
નગરમાં ફર્યા પછી
અંતિમયાત્રા ત્યાં આવી. બધા લોકોએ પણ તેમને
સુંદર અંજલિ આપી. (૫૮)
ચન્દનના સારા લાકડાઓથી રચાયેલી
પવિત્ર ચિતા ઉપર જયજયકારપૂર્વક
તેમની પાલખી સ્થાપિત કરાઈ. (૫૯)
સુશ્રાવક શ્રી બાબુલાલજીએ
ઉછામણી બોલી, અગ્નિસંસ્કારનો લાભ લીધો.
તેમણે દુઃખેથી અગ્નિસંસ્કાર કર્યો. (૧૦)