SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ दशमं पद्मम् । ३३६ તેઓ વધુ સાધના માટે પરભવમાં ગયા પણ અનેક સાધકો આધારસ્તંભ વિનાના થયા. (૪૯) ગુરુમહારાજનો પણ ખૂબ સહાયક એવો સારો આશ્રિત ચાલ્યો ગયો. શ્રીસંઘને પણ પૂરી ન શકાય એવી ખોટ પડી. (૫૦) અઢીસો સાધુ ભગવંતોના નેતા એવા - પૂજ્યશ્રીના મુખમાંથી ત્યારે આ પ્રમાણે શબ્દો નીકળ્યા મારો જમણો હાથ ચાલ્યો ગયો. (૫૧) તેમના દેવલોક થયાના સમાચાર જલ્દીથી નગરમાં ફેલાઈ ગયા. નગરના લોકો મૃતદેહના દર્શન કરવા આવ્યા. (૫૨)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy