________________
दशमं पद्मम्
-३१८
ત્યારે ભાનુવિજયજી મહારાજ
તેમને ખામણા (ખામેમિ સવજીવે...), નવકાર મહામન્ત્ર અને ચાર શરણો
(ચત્તારિ શરણે....) સંભળાવતા. (૧૩)
બીજા પણ આચાર્ય ભગવંતો
અને સાધુ ભગવંતો આનંદથી તેમને ભાવસમાધિ આપનારા
વચનો સંભળાવતા. (૧૪)
પુણ્યશાળી એવા તેમના
બધા ય સંસારી રવજનો વન્દન કરવા
અને સાતા પૂછવા આવ્યા. (૧૫)
નિઃસ્પૃહી એવા તેઓ પણ
પોતાના મોઢા ઉપર સ્મિત કરીને હાથની ચેષ્ટાથી, બધાને ધર્મલાભ આપતા.
(૧૬)