________________
२९४
नवमं पद्मम् . તેથી જેઠ મહિને વિહાર કરીને
તેઓ મભૂમિરૂપી કન્યાના લલાટમાં તિલક સમાન
પિંડવાડા નગરે પધાર્યા. (૨૧)
પદ્મવિજયજી મહારાજે પ્રવેશ પછી
કર્મોનો નાશ કરનાર લાંબો તપ કરવાની ઈચ્છાથી
ઉપવાસો કર્યા. (૨૨)
યશસ્વી એવા તેમની
એક જ ભાવના હતી કે કર્મરૂપી દુશ્મનની સાથે બધી શક્તિથી
છેલ્લુ જોરદાર યુદ્ધ કરવું.” (૨૩)
હાલ પહેલુ સંઘયણ
ન હોવાથી જીવો કર્મનો સંપૂર્ણ રીતે નાશ
નથી કરી શકતા. (૨૪)