________________
अष्टमं पद्मम् -
–૨૮૨
વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલ પંન્યાસ પ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી આઠમુ પદ્મ થયું. ()
આમ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા સમતામહોદધિ' મહાકાવ્યમાં પિંડવાડામાં મહાવીરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા, વન્તરીના ઉપસર્ગનો નાશ, પંન્યાસશ્રીપદ્મવિજયજીએ કરેલ માસક્ષમણની આરાધના, નવી નળી જોડવી વગેરેના વર્ણનવાળુ આ આઠમુ પદ્મ પૂર્ણ થયું.
( ૫. પદ્મવિજયજી મ. નું ભવ્યવચન
રીસ ચઢે દેતા શિખામણ તસ ભાગ્યદશા પરવારી.
- યમર્યારિમલ
ન