________________
सप्तमं पद्मम्.
१९८
ચોમાસામાં દરરોજ
પાણીના વરસાદની સાથે કર્મમલને શુદ્ધ કરનાર
ઉપદેશનો વરસાદ શરુ થયો. (૪૧)
સાધુભગવંતોની વૈયાવચ્ચ કરવામાં
સંઘ તત્પર થયો. શ્રાવકોએ આનંદ-ઉત્સાહપૂર્વક
ધર્મની આરાધના કરી. (૪૨)
સુશ્રાવક શ્રીચમ્પકભાઈએ અને
શ્રીધારશીભાઈએ પુણ્યબંધ કરાવનાર અને અભ્યદય કરાવનાર એવો
દવા વહોરાવવાનો લાભ લીધો. (૪૩)
આ બાજુ સાધુ ભગવંતોનો પણ
વૈયાવચ્ચ, તપ, જ્ઞાન, સંયમ વગેરે રોગોમાં સુંદર એવો
સાધનાયજ્ઞ શરુ થયો. (૪૪)