________________
षष्ठं पद्मम्
ઉપચારને જાણતા એવા
હરિભાઈ ડોક્ટરને મુંબઈથી બોલાવ્યા.
તેમણે કહ્યું કે
‘ડાબી બાજુ નવી ગાંઠ દેખાય છે.' (૩૭)
તેની ચિકિત્સા માટે
રોગથી બહુ પીડિત એવા તેમણે
મુંબઈ જવુ
બહુ જરુરી છે.' (૩૮)
.१६६
તેથી સમ્મેલનના કાર્યમાં વ્યસ્ત એવા પૂજ્યશ્રીએ અનિચ્છાએ બાર મુનિઓની સાથે પદ્મવિજયજીને ત્યાં મોકલ્યા. (૩૯)
ત્યારે પૂજ્યશ્રીએ તેમને આદેશ કર્યો કે
હવેથી તારે પગપાળા વિહાર ન કરવો, પણ ડોળીમાં વિહાર કરવો.' (૪૦)