________________
पञ्चमं पद्मम्.
१४२
પદવીદાનનો
અને માલારોપણનો ઉત્સવ પૂરો કરી પૂજ્યશ્રી પરિવારસહિત સુંદર એવી
મુંબઈ નગરીમાં પધાર્યા. (૫૩)
ગુજરાતમાં પંન્યાસશ્રી કાન્તિવિજયજીએ
અને મુનિશ્રી રાજવિજયજીએ વર્ધમાન તપની
નવ્વાણુમી ઓળી પૂરી કરી.(૫૪)
તે બન્નેના હૃદયમાં
પ્રબળ ભાવ હતો કે પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં
સોમી ઓળીનું પારણુ કરવું.” (૫૫)
પણ કારણસર પૂજ્યશ્રીનું ચોમાસુ
લાલબાગક્ષેત્રમાં થયું અને પદ્મવિજયજી મહારાજનું ચોમાસુ
દાદરમાં થયું. (૫૬)