________________
पञ्चमं पद्मम्
१३४
પછી પૂજ્યશ્રીએ
શાસનના રાગની અને સંચમશુદ્ધિની અંદરના શત્રુઓનો નાશ કરનારી
વાચના આપી. (૩૦)
ત્યારે પૂજ્યશ્રીની નમ્રતા જોઈને
ગુણવાના બધા મુનિઓની
આંખો ભીની થઈ ગઈ. (૩૮)
તે ચોમાસામાં વૈરાગી થયેલા
બાબુશેઠ પત્ની સાથે
દીક્ષા લેવા તૈયાર થયા. (૩૯)
આ બાજુ દાદરમાં
પદ્રવિજયજી મહારાજની નિશ્રામાં આનંદ-ઉલ્લાસપૂર્વક
ઉપધાનતપ શરુ થયા. (૪૦)