________________
સંગ્રહમાંથી કરાવી છે. અને તેનું સંશોધન કરતી વખતે મૂળ તેમજ ટીકાના પાઠેની ખૂબ કાળજી રાખવામાં આવી છે.
અનેકાર્થના મૂળ લેક ટીકા દ્વારા સમર્થન પામીને આ ગ્રંથમાં મુકાયેલા છે. જેથી પૂર્વની કઈ પ્રત કે પુસ્તક કરતા આ અનેકાર્થ સંગ્રહના લેકે વધુ સ્પષ્ટ અને પ્રમાણભૂત છે. છતાં જ્યાં
જ્યાં ટીકાના સમર્થિત પાઠ સિવાયના પાઠે ઉપલબ્ધ થયા તે ટીપ્પણીમાં આપ્યા છે. ઉપરાંત અમારી પાસે ખંભાતના શ્રી જ્ઞાનવિમલસૂરિ જૈન જ્ઞાન ભંડારમાંની મૂલ પ્રત ઉપરથી તૈયાર કરાવેલ અનેકાર્થ સંગ્રહ મૂળની પ્રેસકેપી પણ પડેલી છે.
આ હેમી અનેકાઈ કષ બીજા કે કરતાં વિશિષ્ટ છે જેમાં શબ્દ વધુ છે અને અત્યારે અનુપલબ્ધ એવા કોષોને પણ તેમાં આધાર લીધે છે તેમ ટીકામાં આપેલા પ્રમાણેથી જાણી શકાય છે. આ ગ્રંથની રચના ત્રણ કમથી છે (૧) એક સ્વર આદિ કમથી કાંડ (૨) દરેક કાંડમાં કાન્તાદિ શબ્દકમ (૩) એ કાન્તાદિ શબ્દકમમાં અકારાદિકમથી દરેક શબ્દ આપેલા છે. કે મુદી ટકા,
ગ્રંથકર્તા પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ અનેકાર્થ સંગ્રહની કરવાકરકૌમુદી ટીકા બનાવી છે. જે તેમણે ગુરૂભક્તિ વડે ગ્રંથાઁ ગુરૂદેવશ્રી હેમચં દ્રસૂરીશ્વરજી મહારાજાના નામે સ્થાપી છે.
ટીકા ૧૪૦૦૦ કલોક પ્રમાણ વિસ્તૃત છે અને ટીકાની રચના જેતા ટીકાકાર મહર્ષિ સમર્થ વિદ્વાન અને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.ના અંતેવાસી છે. ટીકાના આધાર માટે તેમણે ટીકાના ૨-૩ લોકમાં તે કાલના કોની યાદી જણાવી છે, જેમાં, વિશ્વપ્રકાશ, શાશ્વત, રભાસ, અમરસિંહ, મંખ, હુન્ન, વ્યાતિ, ધનપાલ, ભાગુરિ, વાચસ્પતિ