SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિમુખ ૧૭૫. જે હમેશાં ગુરુકુળમાં વાસ કરે છે, જે ઉપધાન (શ્રુતના અધ્યયન સમયે) તપ કરે છે, જે પ્રિય કરે છે અને જે પ્રિય બેલે છે તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. ૧૭૬. જેવી રીતે એક દીપમાંથી સેંકડો દીપ જ્વલી ઊઠે છે અને એ પિતે દીપ્ત રહે છે તેવી રીતે આચાર્ય દીપક જેવા છે. એ પોતે પ્રકાશવાન રહે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. ૧૫. આત્મસૂત્ર ૧૭૭. જીવ ઉત્તમ ગુણોનું આશ્રય સ્થાન છે, બધાં દ્રવ્યોમાં ઉત્તમ દ્રવ્ય છે અને સર્વ તત્ત્વમાં પરમ તત્ત્વ છે એમ તમે નિશ્ચયપૂર્વક જણે. ૧૭૮. જીવ ત્રણ પ્રકારના છે ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્માના બે પ્રકાર છે. અહત્ અને સિદ્ધ " ૧૭૯ ઇંદ્રિય-સમૂહ ને આત્મા માનનાર બહિરાત્મા છે; આત્મ-સંક૯૫–દેહથી ભિન્ન આત્માને સ્વીકારનાર અંતરામા છે. કર્મ-કલંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે. ૧૮૦. કેવલજ્ઞાન દ્વારા તમામ પદાર્થોને જાણનાર સશરીરી જીવ અત્ કહેવાય છે તથા સર્વોત્તમ સુખ એટલે કે મોક્ષ જેણે મેળવ્યા છે એવા જ્ઞાન-શરીરી જીવને સિદ્ધ કહે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy