SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જયા તસુ ખ ૧૩૭. જેવી રીતે કાચબે પેાતાનાં અંગાને પેાતાના શરીરમાં સમેટી લે છે તેવી રીતે બુદ્ધિમાન (જ્ઞાની) પુરુષ પાાને અધ્યાત્મ મારફત સમેટી લે છે. ૪૫ ૧૩૮. જાણ્યે અથવા અજાણ્યે કોઇ અધમ કાય થઈ જાય તો પેાતાના આત્માને એમાંથી તરત હટાવી લેવા જોઇએ. પછી ફરી વાર એ કાર્ય ન કરવું. ૧૩૯. દીવાન, ધર્મ રૂપી રથને ચલાવનાર, ધર્મના ઉદ્યાનમાં રત–લીન દાન્ત અને બ્રહ્મચર્યમાં ચિત્તની શાંતિ પ્રાપ્ત કરનાર ભિક્ષુ ધર્મના આરામ (બગીચા) માં વિચરે. અપરિગ્રહ સૂત્ર ૧૪૦. પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે,અસત્ય ખેલે છે, ચારી કરે છે, મૈથુન સેવે છે અને અત્યધિક આસકિત કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય પાપાની જડ છે). ૧૪૧. સજીવ કે નિર્જીવ સ્વલ્પ વસ્તુને પણ જે પરિગ્રહ રાખે છે, અથવા બીજાને એમ કરવાની અનુજ્ઞા આજ્ઞા આપે છેતે દુઃખથી મુકત નથી થતા. ૧૪૨. જે પરિગ્રહની વૃધ્ધિના ત્યાગ કરે છે તે જ પરિગ્રહને ત્યાગી શકે છે. જેની પાસે પરિગ્રહ નથી એ મુનિએ માનું દર્શન કર્યું છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy