SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિમુખ ૧૯. જેને ઉપદેશ અહં તેએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણ ધરેએ સૂત્રરૂપે સારી રીતે ગૂંથેલું છે એ કૃતજ્ઞાનરૂપી મહાસમુદ્રને ભક્તિપૂર્વક શિર નમાવી પ્રણામ કરું છું. ૨૦. અહજતેના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દેષ રહિત શુદ્ધ વચનને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યાર્થ છે. (અહેતાએ ઉપદેશેલું અને ગણધરે એ ગૂંથેલું શ્રત આગમ છે.) ૨૧ જે જિનવચનમાં રાગ ધરાવે છે અને જિનવચનનું ભાવ પૂર્વક આચરણ કરે છે તે નિર્મળ તથા કલેશ વિનાને બનીને પરીત સંસારી (અલ્પ જન્મ-મરણવાળા) બની જાય છે. ૨૨. હે વીતરાગ ! હે જગદગુરુ! હે ભગવન્! આપના પ્રભાવથી '. મને સંસારથી વિરક્તિ, મોક્ષમાર્ગનું અનુસરણ અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહે. ૨૩. જે સ્વસમય અને પરસમયને જાણકાર, ગંભીર, દીપ્તિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડે ગુણેથી યુક્ત છે . - એ જ નિગ્રંથ પ્રવચનના સારને કહેવાનો અધિકારી છે. ૨૪. તમે પોતાને માટે જે ઈચ્છતા હો તે બીજા માટે પણ ઇચ્છો અને જે તમારા પિતાને માટે ન ઈચ્છતા હો એ બીજા માટે પણ ન ઈચ્છો. આ જ જિનશાસન-તીર્થકરોને ઉપદેશ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy