SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ જાતિમુખ ૧૩. હું ૧. ઋષભ, ૨. અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, પ. સુમતિ, ૬. પદ્મપ્રભુ, (૭. સુપાર્શ્વ તથા ૮. ચંદ્ર પ્રભુને ૧૪. હું ૯ સુવિધિ (પુષ્પદંત), ૧૦. શીતલ, ૧૧. શ્રેયાંસ ૧૨. વાસુપૂજ્ય, ૧૩. વિમલ, ૧૪. અનંત, ૧૫. ધર્મ, * ૧૬. શાંતિને વંદું છું. ૧૫. હું ૧૭. કુંથુ, ૧૮. અર, ૧૯. મહિલ, ૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. અરિષ્ટનેમિ, ૨૩. પાર્થ તથા ૨૪. વર્ધમાનને વંદું છું. ૧૬. ચંદ્રથી, અધિક નિર્મળ, સૂર્યથી અધિક પ્રકાશ કરનાર, સાગરની જેમ ગંભીર સિદ્ધ ભગવાન મને સિદ્ધિ (મુક્તિ) પ્રદાન કરે. . ૨. જિનશાસનસૂત્ર ૧૭. જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર-સાગરને પાર કરી જાય છે તથા જે તમામ જીવો માટે શરણ સમાન છે એ જિનશાસન લાંબા સમય સુધી સમૃદ્ધ રહો. ૧૮. વિષયસુખનું વિરેચન કરવા, જરા-મરણરૂપી વ્યાધિને દૂર કરવા તથા બધાં દુઃખોનો નાશ કરવા આ જિન વચન અમૃતસમું ઔષધ છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy