SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. મંગલસૂત્ર ૧. અહંતાને નમસ્કાર. સિદ્ધોને નમસ્કાર. આચાર્યોને નમસ્કાર. ઉપાધ્યાયેાને નમસ્કાર. લેાકવતી સર્વ સાધુઓને નમસ્કાર. ૨. આ પંચ નમસ્કાર મંત્ર તમામ પાપાના વિનાશ કરનાર અને તમામ મંગલામાં પ્રથમ મગલ છે. ૩-૫. અહત્ મ’ગુલ છે. સિદ્ધ મ’ગલ છે. સાધુ મંગલ છે. કેવલિ પ્રણીત ધર્મ મંગલ છે. અહત્ લેાકેાત્તમ છે. સિદ્ધ લાકોત્તમ છે. સાધુ લાકોત્તમ છે. કૈલિ પ્રણીત ધર્મ લેાકોત્તમ છે. અહંતાનુ શરણ લઉં છું. સિદ્ધોનુ શરણ લઉ છુ.. સાધુઓનુ શરણુ લઉં' છુ. કેવલિ પ્રણીત ધર્મનું શરણ લઉં છું.... -3
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy