SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર જૈન-સમાજ-સંમત એવા “સમણસુત્ત ' નામના ગ્રંથની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦ માં વર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ રવીકાર્યું . મુનિશ્રી વિદ્યાનંદજી, મુનિશ્રી સુશીલકુમારજી મુનિશ્રી જનક વિજ્યજી, મુનિશ્રી નથમલજી જિનેન્દ્ર વણી જી જૈનધમી ઓની છેલ્લાં બે હજાર વરસોમાં નહોતી થઈ તેવી સંગીતિ ભગવાન મહાવીરની ૨૫૦૦મી જયંતીના વર્ષ માં થઈ અને તેમાં જૈનધર્મ ના તમામ સંપ્રદાયોના મુનિ અને અગ્રગણ્ય શ્રાવકોએ હાજર રહી અમૃત-કુંભ સમો સવ સંમત સારરૂપ ગ્રંથ આપ્યો તે આ “સમણસુત્ત” છે. •
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy