SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ ૩૮૦. સાધુ લેશમાત્ર પણ સ`ગ્રહ ન કરે. પક્ષીની માફ્ક સંગ્રહથી કેવળ નિરપેક્ષ રહીને સયમનાં ઉપકરણા લઈ ને વિચર ૩૮૧. પથારી પલંગ, આસન અને આહારના અતિલાભ હાય તા પણ જે થાડી ઈચ્છા રાખીને એછાથી પેાતે સતેાષ માનતા હાય અને વધારે ગ્રહણ કરવાની ઇચ્છા ન રાખતા હાય એવા સંતાષમાં મુખ્યપણે અનુરક્ત સાધુ પૂજ્ય છે. ૩૮૨. પરિગ્રહથી સંપૂર્ણ પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને ‘સૂચાય પૂર્વે કાઈ પણ પ્રકારના આહાર વગેરેની ઈચ્છા મનમાં પણ ન લાવવી જોઈ એ, ૩૮૩. ૧૨૩ ૩૮૫. આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવા હંમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના અધારામાં દેખી શકાતા નથી. માટે એવે સમયે સાધુની આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે હાઈ શકે? ૨૬. સમિતિ–ગુપ્તિ સૂત્ર. (૬) આઠે પ્રવચન માતા ૩૮૪. કર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણુ, અને ઉત્સર્ગ – આ પાંચ સમિતિ છે. મનેાપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ – આ ત્રણ ગુપ્તિ છે. આ આઠ પ્રવચન-માતા છે. જેવી રીતે સાવધાન માતા પુત્રનું રક્ષણ કરે છે ખરાખર તેવી રીતે સાવધાની પૂર્વક પાલન કરવામાં આવતી આ આઠ માતાએ મુનિના સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્રનું રક્ષણ કરે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy