SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તથા પૂજ્યપાદ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્દ વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં દિવ્યાશીષ સાથે સંઘ એકતા શિલ્પી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય ઋારસુરીશ્વરજી મહારાજાનાં નામ સાથે સંકળાયેલી અમારી કાર સાહિત્ય નિધિ” શ્રેણિના અન્વયે ટુંક સમયમાં અનેખું આ પણ પીયૂષપસ્વિની' નામનું પુસ્તક પ્રકાશન કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. સરસ્વતી ઉપાસક શ્રીમાન રાજા ભેજની રાજસભામાં મૂર્ધન્ય પંડિત તરીકેનું સ્થાન અને માન પ્રાપ્ત કરનાર, જૈનશાસનમાં મહા પ્રભુભક્ત તરીકે પ્રસિદ્ધિને પામેલ, જેમની કૃતિ આજે પણ ભક્તિયોગના ક્ષેત્રમાં માઇલન ગણાય છે એવા મહાકવિ શ્રી ધનપાલજી ને મૂળે એમનાં નાનાભાઈ પણ સંયમી બનેલા શ્રી શોભન મુનિ પ્રસ્તુત તુતિનાં સર્જનહાર છે. - શ્રી શેભન તે એમનું જન્મ નામ હતું બાકી જે એમના જીવનને સામે રાખી નામ આપવાનું હોય, તે “સ્વાધ્યાયમુનિ જ નામ આપી શકાય. સ્વાધ્યાય એ એમના જીવનને પર્યાય હતે. એ સ્વાધ્યાયમાં થયેલી તદ્દગતતા તન્મયતા ને તદરૂપતામાંથી સર્જન પામેલી આ પ્રસ્તુત કૃતિ અવાવધિ સર્જિત અન્ય કૃતિઓમાં શિરમોર છે. એ શ્રી શેભન મુનિ કૃત ચતુર્વિશતિ સ્તુતિ ઉપર સુંદર સુધને સરળ શૈલીમાં “રમ્યપદભંજિકા, નામની વૃત્તિ લખવાનું કાર્ય પૂજાપાક પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્યપાદ
SR No.002249
Book TitlePani Piyush Payasvini
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1992
Total Pages336
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy