________________
सिरि हिओवएतमाला
हेमंते. हिमगिरि-परिसरेसु गिम्हे मरुत्थलपहेसु । वासासु अवर-दक्षिण-समुद्दपेरंतभागेसु ॥३२५।। अइदुभिक्खे नरनाह-विग्गहे मग्गरोह-कतारे । असहायस्स पओसे, पत्थाणमणत्थपत्थारी ॥३२६॥ पुरिसो देसविरुद्धं, कालविरुद्धं च मुणिय मुंचतो । होइ पुरिसत्थभागी, अणत्थसत्थे य नित्थरइ ॥३२७॥ निवइ-विरुद्धं पुण निउण-बुद्धिणा नियमसो न कायव्बं । સામ––વિવરવળ–તેય-સિર માનું તે રૂ૨૮ इयरो वि नरो न. सहइ, अप्पंमि विरुद्धमायरिजंतं ।
किं पुण लोउत्तरविरिय-दुद्धरा धरणिधायारो ॥३२९॥ તેનાથી વિરૂદ્ધ કાળમાં કરે, તે તે પ્રયાણકાર્ય કાળ વિરૂદ્ધ કહેવાય. ૩૨૪ ' હેમંતઋતુમાં હિમાચલ પર્વતના પ્રદેશોમાં, ગ્રીષ્મઋતુમાં મરૂ– ધરદેશના માર્ગોમાં, વરસાદની ઋતુમાં પશ્ચિમ અને દક્ષિણ સમુદ્રના પર્યન્ત ભાગોમાં, ભયંકરદુકાલમાં, રાજાઓના યુદ્ધમાં, રાજ દ્વારા કરાયેલા માર્ગના રોધ (અટકાવ)માં=કર્ફયુ આદિથી માગ રોકી લીધા હોય ત્યારે, માણસ વગરની ભયંકર અટવીમાં તથા રાત્રિમાં કોઈની પણ સહાય વગર એકલા પ્રયાણ કરવું, એ કાળવિરૂદ્ધ કાર્ય છે અને એ ધન અને પ્રાણુનો નાશ કરવામાં કારણ હોવાથી અનર્થ માટે જ થાય છે. ૩૨૫, ૩૨૬ ,
તેથી દેશવિરૂદ્ધ અને કાળવિરૂદ્ધ કાર્યોને જાણી તે બન્નેને ત્યાગ કરનારે પુરૂષ જ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ પુરૂષાર્થને મેળવનાર થાય છે, જેથી આલોક અને પરલોકમાં થતી અનર્થની પરંપરાથી બચી જાય છે. ૩૨૭ રાજ્યવિરૂદ્ધ કાર્યને ત્યાગ –
રાજાઓ સામાન્ય માણસેથી વિશિષ્ટ તેજે લહમીવડે દેદીપ્યમાન હોય છે, માટે રાજ્યવિરૂદ્ધ કાર્ય પણ નિર્ચ કરીને ન કરવું જોઈએ, ૩૨૮ - સામાન્ય માણસ પણ જે પોતાનાથી વિરૂદ્ધ કાર્ય કોઈ આચરે તે તે સહન નથી કરતો, તો પછી લોકોત્તર શક્તિ વડે દુર્ધર એવા રાજા માટે તે પુછવું જ શું? એ તે સહન કરે જ નડિ' :૨: