________________
૧૮
શ્રી હિતોપદેશમાળા
कम्माण खओवसमेण, मणुयतिरियाण जायए जं च । तं छब्भेयं नेय, एवं सुत्ताणुसारेण ॥८९॥ अणुगामिमणणुगामि च, हीयमाणं च वइढमाणं च । अणवट्ठियं अवट्ठिय-मिर्य छन्भेयं भवइ एयं ॥९०॥ आमरणं तं च भवे, भवंतरं वा वि संकमइ एयं । विसओ पुण दुविहस्स वि, इमस्स जे रूविणो दव्या ॥११॥ पयइत्थपयत्थपयासणेण, सम्मीण एस सम्मोही । अहट्ठियदंसीणं, मिच्छट्ठिीण . उ विभंगो ॥१२॥ आमाणुसुत्तराओ, नगाउ पंचिंदियाण सन्नीणं ।
मुणइ मणोगयभावे, जं तं मणपज्जवं विति ॥९३॥ દેવતાઓ અને નારકીઓને તપ તથા શિક્ષાનો અભાવ હોવા છતાં તેમને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જીવન-પર્યત હોય છે. ૮૮
કર્મને ક્ષપશમથી મનુષ્ય અને તિર્યંચાને જે અવધિજ્ઞાન થાય છે; તે સૂત્રના અનુસારે છ ભેદવાળું છે એમ જાણવું. ૮૯
અનુગામી-અનનુગામી, હીયમાન–વર્ધમાન, અનવસ્થિત (પ્રતિપાતીઅવસ્થિત (અપ્રતિપાતી) આ પ્રમાણે છ ભેદ અવધિજ્ઞાનના થાય છે. ૯૦
આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન મરે ત્યાં સુધી રહે છે અને ભવાન્તરમાં પણ જાય છે. ભવપ્રત્યચિક અને ક્ષાપશમિક આ બને પ્રકારના અવધિજ્ઞાનને વિષય રૂપીદ્રવ્ય હોય છે. ૯૧
સમ્યગદષ્ટિઓનું આ જ્ઞાન પ્રકૃતિસ્થ (અરિહંત ભગવન્તની દષ્ટિથી જેવાલા) પદાર્થોનું પ્રકાશન કરનારૂં હોવાથી એ સમ્યગ અવધિજ્ઞાન કહેવાય છે અને અહૃદષ્ટ પદાર્થોને પણ અયથાર્થ રૂપે જેનારા મિથ્યાદષ્ટિઓનું આ જ્ઞાન વિર્ભાગજ્ઞાન કહેવાય છે. ૯૨ ૪ મન:પર્યવજ્ઞાન : - માનુષેત્તર પર્વત સુધીમાં રહેલા બે સમુદ્ર અને અઢી દ્વીપની અંદર રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવ જેનાથી જણાય, તેને તીર્થકર–ગણધર ભગવન્તો મન:પર્યવજ્ઞાન કહે છે. ૯૩