________________
૧૬૦
દર્શનશુદ્ધિ પ્રકરણ-સભ્ય
પ્રકરણ
. जइ खमसि तो नमिज्जसि, छज्जइ नामपि तुह खमासमणो । अह न खमसि न नमिज्जसि, नामपि निरत्थय वहसि ॥१८८।। पासत्थ-ओसन्न-कुसीलरुवा, संसत्त-हाछंदसरुवधारी । आलावमाइहि विवज्जणिज्जा, अवंदणिज्जा य जिणागमंमि
वंदंतस्स उ पासत्थ-माइणो नेय निज्जर न कित्ती । जायइ कायकिलेसो, बंधो कम्मस्स आणाइ ॥१९०।।
હે સાધુ! જે તું ક્ષમા રાખીશ, તે અન્યના વંદનને પ્રાપ્ત કરીશ, અને “ક્ષમાશ્રમણ” એવું તારું નામ પણ શોભશે-સાર્થક થશે અને જે ક્ષમા નહિ રાખે તો બીજાને વંદનને પામીશ નહિ, અને એ ક્ષમાશ્રમણ નામને પણ તું નિરર્થક વહન કરે છે. ૧૮૮
પાંચ અવંદનીક –
- પાર્થસ્થા, અવસન્ના, કુશીલિયા, સંસક્ત અને યથાઈદાણાના
સ્વરૂપને ધારણ કરનારા સાધુઓની સાથે આલાપ–વાર્તાલાપ આદિ કાને પરિત્યાગ કરવો જોઈએ, કેમકે શ્રી જિનેન્દ્રોના આગમમાં તેઓને અવંદનીક કહ્યા છે. ૧૮૯
- પાર્થસ્થાદિ પાંચેયને વંદન કરનાર આત્માને નિર્જરા પણ થતી નથી અને કીર્તિ પણ થતી નથી. માત્ર વંદન કરનારની કાયાને ફલેશ થાય છે, તથા તે આત્માને કર્મનો બંધ થાય છે. ૧૯૦
1 મુદ્રિતે નાસ્તિ : 2 વારસાથોસનસીરો ય સિઢિો તહીં !
दिट्ठीए वि इमे पंच, गोयमा ! न निरिक्खए ॥१॥ . पंच इमे महापावे, जो न वज्जइ गोयमा ।। पासत्थाइ अहिट्ठियस्स भमिहि सो सुमई जहा ॥शक्षेपकगाथा. हे.।