________________
૧૫૦
દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
वयछक्काइ अट्ठार-सेव आयारवाइ अद्वैव । पायच्छित्तं दसहा, सूरिगुणा हुँति छत्तीसं ॥१४४॥ आयाराइ अट्ठ उ, तह चेव य दसविहो य ठिइकप्पो । बारसतव छावस्सग, सरिगुणा हुंति छत्तीसं ॥१४४॥ आयार सुयसरीरे, वयणे वायणमईपओगईए । एएसु संपया खलु, अहमिया संगहपरिणाए ॥१४५॥ વિરા–સાય-સણા, પિંકો વ –ા સામ भासाधम्मो एए, चउगुणिया हुति सुरिगुणा ॥१४६॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणुज्जुत्तो। पंचसमिओ तिगुत्तो, छत्तीसगुणो गुरु होइ ॥१४७।।
એકસો સોળમી ગાથામાં દર્શાવેલ “વતષકનું પાલન ન કરવું વગેરે અઢાર દેષ સેવનારને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરતા હોવાથી અઢાર ગુણવાળ તથા આચાંયુક્ત વગેરે આઠ ગુણોવાળા અને દશપ્રકારનાં પ્રાયશ્ચિત્ત આપનારા, આ રીતે પણ આચાર્યના છત્રીસ ગુણો હેય છે. ૧૪૪ - આચાર આદિ આઠ સપદા, દશ પ્રકારની સ્થિતિ કલ્પ, બાર પ્રકારનો તપ અને છ પ્રકારનાં આવશ્યક; આ પ્રમાણે આચાર્યોના છત્રીસ ગુણ છે. ૧૪૪ આઠ પ્રકારની સંપદા :
આચાર-૧, શ્રુત-૨, શરીર-૩, વચન-૪, વાચના-૫, મતિ-૬, અને પ્રગમતિ-૭, આ સાતેયમાં તથા આઠમી સંગ્રહ-પરિજ્ઞાના વિષયમાં સંપદા=અતિશય હોય, તેથી આ આઠ સંપદા કહેવાય છે. ૧૪૫
ચાર ચાર પ્રકારની વિકથા, કષાય, સંજ્ઞા, પિંડ, ઉપસર્ગ, ધ્યાન, સામાયિક, ભાષા અને ધર્મમાંથી ઉચિતને સદભાવ અને અનુચિતને અભાવ હવા રૂપ આચાર્યના છત્રીશ ગુણે થાય છે. ૧૪૬ અન્ય રીતે ગુરૂના છત્રીશ ગુણ :
પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચારના પાલનમાં ઉદ્યત, પાંચસમિતિથી સહિત, અને ત્રણ ગુપિથી ગુપ્ત એમ છત્રીશ ગુણવાળા ગુરૂ હોય છે. ૧૪૭
1 આ ગાથા હસ્તપ્રતમાં છે, મુકિતમાં નથી. 2 આ ગાથા મુકિતમાં છે,
ગાથા-૧૪૭ - અહીં ગુણે ૩૬ના બદલે ૧૮ જ થાય છે, આ પૂર્વે જેपंचिंदियसंवरणो वह नवविहबंभचेरगुत्तिधरो। चउन्विहकसायमुक्को इय अट्ठारसगुणेहिं संजुत्तो" આવી કઈ ગાથા હેય તે ૩૬ ગુણ થાય પણ અમને મળેલી કેઈપણ પ્રતિમાં આ કઈ જ પાઠ મળ્યું નથી.