________________
[૧૫]
આ બધું જોતાં આ ગ્રંથના રચયિતા આ. શ્રી પ્રભાનંદ સુરીશ્વરજી મહારાજ છે એ વાત નિશ્ચિત થાય છે. વળી તેઓ નવાગવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલ આચાર્ય શ્રી અભયદેવસૂરિ મહારાજના શિષ્ય આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજના શિષ્ય હતા અને આ. શ્રી પરમાનંદસૂરિ મહારાજના વડિલબંધુ હતા એ વાત પણ નિશ્ચિત થાય છે. આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજ નવાંગીવૃત્તિકારના સીધા શિષ્ય નહિ પણ નવાંગીવૃત્તિકાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલ આ. શ્રી અભયદેવસૂરિ મહારાજના શિષ્ય હતા.
વધુમાં ટીકાની પ્રશસ્તિ જતાં એ પણ નિશ્ચિત થાય છે કે તે સમયે તેમના ગચ્છાધિપતિ ભટ્ટારક આ. શ્રી. સેમસુંદરસૂરિ મહારાજ હતા અને ભટ્ટારક આ. શ્રી મુનિસુંદરસૂરિ મ. ભટ્ટારક આ. શ્રી જ્યચંદ્રસૂરિ મ. ભટ્ટારક આ. શ્રી ભુવન સુંદરસૂરિ મ, ભટ્ટારક આ. શ્રી જિનસુંદરસૂરિ મ, અને મહાપાધ્યાય શ્રી જિનકીર્તિગણિ વગેરે તેઓના વડીલે અને સહપતિઓ હતા. + જ તેઓશ્રી જે રૂદ્રપલીય. ગચ્છના હતા, તે રુદ્રપલ્લીય ગ૭ની સ્થાપના આ. શ્રી જિનશેખરસૂરિ મહારાજે સં. ૧૨૦૪માં કર્યા ઉલ્લેખ છે. પણ પ્રશ્નોત્તર રત્નમાળા'ની વૃત્તિની પ્રાંત પ્રશસ્તિમાં અને આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત “સમ્યક્ત્વ સતિ ગ્રંથની આ. શ્રી સંઘતિલકસૂરિજીએ રચેલી વૃત્તિની પ્રશસ્તિમાં પણ રુદ્રપલ્લીય ગચ્છની સ્થાપના શ્રી અભયદેવસૂરિજીએ કે-જેમણે સં. ૧૨૭૮માં “જયંતવિજય” કાવ્યની રચના કરી હતી અને જેમને કાશીના રાજા તરફથી “વાદિસિંહનું બિરૂદ મળ્યું હતું, તેમણે કર્યાને ઉલ્લેખ છે. તેને જ પુષ્ટિ આપતે ઉલ્લેખ ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીએ “પ્રવચન પરીક્ષા” ગ્રંથમાં પણ કર્યો છે.
अभूत् ततः कृतानन्दः प्रभानन्दमुनीश्वरः । ત્ર પ્રમા-મા- માવા ગાપુનતિ આશા तस्यान्तेवासिमुख्यः कुमतिमतितमश्चण्डमार्तण्डकल्पः ।
कल्पद्रुः कल्पितार्थप्रवितरणविधौ श्री प्रभानन्दसूरिः ॥१२॥ + गच्छनायकभट्टारकप्रभुश्रीसोमसुदरसूरिभट्टारक-श्रीमुनिसुदरसूरिभट्टारक-श्रीमत् श्रीजयसूरिभट्टारक-श्रीभुवनसुदरसूरिभहारक-श्रीजिनसुंदरसूरि-महोपाध्यायश्रीजिनकीर्तिगणिप्रसादात्
श्रीहितोपदेशवृत्ति संपूर्णा ॥ शुभं भवतु ।। 1- r[Twવાહ: પુર૯મો હિસ્ટીય8િ: 2–જુઓ જીમત અને સંપત્તિ પૃ-૩૪-૩૬