________________
દૃષ્ટાન્ત
૧૦૫
[૧૧] શ્રી હિતાપદેશમાળા ગ્રંથમાં આવતાં તે તે વિષયનાં દષ્ટા - ગાથા વિષય ૨૯ પ્રવચનભક્તિ
શ્રી સંભવનાથ સ્વામી જીવહિંસા
મૃગાપુત્ર “લેઢિયા” જીવદયા
ભીલ, ૭૫ અનુકંપાદાન સોમદત્ત
વિધિપૂર્વક શ્રુતગ્રહણ આ. શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ૧૦૫
શ્રુતદાન
આ. શ્રી વજીસ્વામી મ. ૧૧૫
શ્રુતજ્ઞાનની અવજ્ઞાન માસતુષ મુનિ ૧૩૩ સુપાત્ર દાન , બાહુ મુનિ, પુષ્પચૂલા સાધ્વી,
મૂળદેવ શ્રાવક અને ચંદનબાળા શ્રાવિકા ૧૪૭
જિનવચનામૃતશ્રવણ રહિણી ચેર, ચિલાતી પુત્ર ૧૬ર
જિનમંદિર નિર્માણ ભરત ચક્રવર્તિ ૧૬૮ જિનબિંબ ) સુવર્ણકાર કુમારનંદી ૧૮૪ શીલ પાલન શ્રી સ્થૂલભદ્ર સ્વામી, રામતી સાધ્વી,
સુદર્શન શ્રાવક, સુભદ્રા શ્રાવિકા - ૧૯૮ તપગુણ
બળદેવ મુનિ, બ્રાહ્મી સાધ્વી,
આનંદ શ્રાવક, અને સુન્દરી શ્રાવિકા ૨૦૭થી ભાવગુણ
બાહુબલી મુનિ, મગાવતી સાધ્વી, ૨૧૦
ઈલાચિ કુમાર, અને કનકાવતી ૨૨૯ વિનય
અભયકુમાર ૨૬૮ . ' દ્રવ્ય–ભાવોપકાર મુનીન્દ્ર રાજાના પુત્ર ૪૪૪ દેશવિરતિપાલન ચેટક મહારાજા શ્રીહિતોપદેશમાળા ગ્રંથકર્તાને પરિચયઃ
હિતોપદેશમાળા ગ્રંથના રચયિતા આચાર્ય શ્રી પ્રભાનંદ સૂરિ મહારાજને વિગતવાર પરિચય મળી શક્યો નથી. પરંતુ ઉપલબ્ધ સાધનેના આધારે નિશ્ચિતરૂપે જેટલે જણાવવા ગ્ય લાગે તેટલે અહીં રજુ કર્યો છે. જેન પરંપરાને ઈતિહાસ ભાગ–૧–૨–૩ બહાર પડેલ છે, તેના બીજા ભાગમાં પત્ર-૩૧ ઉપર આ ગ્રંથને કર્તા તરીકે આ. શ્રી પરમાન દસૂરિ મ.નું નામ જણાવ્યું છે. તે જ હકીકત મેહનલાલ દલિચંદ દેસાઈ લખેલ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પુસ્તકના