SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે રિઝર્વ નવરાષિમા (ર) बायालीसं बासीइ, तेसि भेया इमे कमसो ॥ २८ ॥ तिरियार सायमुच्चं, तित्थयर पणिदिजाइ तसदसगं । सुखगइ मुवनचउग, आइमसंघयणसंठाणं ॥ २९ ॥ निमिणायवनरसुरतिग़-परघा उस्सासगुरुलहुज्जोयं । पणतणु उवंगतियमिय, बायालं पुग्नपगिईओ ॥ ३० ॥ (इति पुण्यत्तत्त्वम्.) यावरदस निरयतिगं, सेसा संघयणजाइमंठाणा । तिरिदुगुवधायकुखगइ, बभचउकं च अपसत्थं ॥ ३१॥ ना.तरायदसगं, नत्र बीए नीयगोय मस्सायं । मिच्छ कसायपणवीस, पावपगिईउ बासीई ॥ ३२ ॥ (इति पापतत्वम् ) भवभमणहेउ कम्म, जीवो अणुसमयमासवइ जत्तो । सो आसवो तितस्स उ, बायालीसं भवे भेया॥३३॥ પના ૮૨ ભેદ છે, તે આ ક્રમે છે. (૨૮) તિર્યંચાયુ, સાતાવેદનીય, ઉચત્ર, તીર્થકર નામ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ - શક, શુભ વિહાગતિ, શુભવર્ણાદિચતુષ્ક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન (૨૯) નિર્માણ નામ, આપ નામ, 'નરબ્રિક, સુત્રિક, પરાઘાત નામ, ઉચ્છવાસ નામ, અગુરુલઘુ નામ, ઉોત નામ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, એમ બેંતાળીશ પુણ્યપ્રકૃતિ છે. (૩૦) (એ પુણ્યતત્વ કહ્યું. ૩ ) સ્થાવર દશક, નરકત્રિક, શેષ સંઘયણપ, શેષજાતિ ,શેષ સંસ્થાન પ, તિર્યકદ્ધિક, ઉપઘાતનામ, અશુભવિહાયોગતિ, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, જ્ઞાનાવરણ પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણ નવ, નીચ નેત્ર, અસાતવેદનીય, મિથ્યાત્વ મોહનીય અને પચીશ કષાય, એ ખ્યાશી પાપપ્રકૃતિ છે. (૩૧-૩૨) (એ પાપતત્વ કહ્યું ૪) જીવમાં જેનાથી સમય સમય ભવભ્રમણ હેતુ કર્મ આશ્રવે એટલે ભરાય તે આશ્રવ, તેના બેંતાળીશ ભેદ છે. (૩૩) પાંચ ઇંદ્રિય, પાંચ અવ્રત, ત્રણ યોગ, ચાર કષાય ૧ નરગતિ, નરાનુપવી, નરાય, દેવગતિ દેવા , દેવાયુઃ ૨ નરગતિ, નરકનુભૂવમકાલ.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy