SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ॥ सर्वतन्त्रस्वतन्त्रश्रीदेवेन्द्रसूरिसन्हब्धं | નવતરવરિપમ્ (માતા) fસ નં. () जियअजियपुनपावा-सवसंवरनिज्जरा उ बंधमि । मुक्ख त्ति तत्तवग्गे-सया रुई होइ कायव्वा ॥१॥ तत्थ जिया एगविहा, दुहा तिहा चउह पंचहा छद्धा । चेयण तस इयरेहि, वेयगईकरण कारहिं ॥ २ ॥ भूमीजलजलणानिल-वणस्सई थावरा इमे पंच । बियतियचउपचिंदिय-तस चउहा नवविहा सव्वे ॥३॥ एगिदिय सुहुमियरा-सनियर पणिदिया सबितिचऊ । अपज्जता पज्जत्ता, चउदसहा अहव हुंति जिया ॥ ४ ॥ सुहुमियरभूजलानल-पवणा જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવતત્વમાં હમેશાં રૂચી કરવી. (૧) ત્યાં જીવ ચેતનરૂપે એકવિધ છે, ત્રણ સ્થાવરરૂપે ત્રિવિધ છે, સ્ત્રી, પુરૂષ અને નપુંસકદરૂપે ત્રિવિધ છે, દેવ, નારક, મનુષ્ય, તિર્યંચગતિરૂપે ચતુર્વિધ છે, પાંચ ઈદ્રિયેથી પંચવિધ અને છકાયથી વિવિધ છે. (૨) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ એ પાંચ સ્થાવર છે. પ્રિન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર વસ છે. એમ બધા મેળવતા નવવિધ જીવ છે. (૩) અથવા એકેન્દ્રિય બે જાતના સૂક્ષ્મ અને બાદર, પંચેન્દ્રિય બે જાતના સંજ્ઞિ અને અસંશિ–નથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય મળી સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્ત એમ (ચંદ પ્રકારે જીવે છે.) (૪) સૂક્ષ્મ અને બાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા અનંત વનસ્પતિ,
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy