SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) | નવસાવપરિશિg. . ૪ (૨૬) સમયે સમયે એક ખંડ કાઢીયે, તે હાલે ખાલી થાય તેવારે એક બાદર ઉદ્ધાર પોપમ થાય. તે સંખ્યાત સમયને કામ નાવે, સૂમ પલ્યોપમની ઓલખાણ માટે છે. તે હાલો મળે જે ખંડ છે તે એકના અસંખ્યાતા કલ્પીયે પર્યાપ્યા બાદ પૃથ્વીકાયા જીવના શરીર જેવા. પછી સમયે સમયે કે ખંડ કાઢીએ તે હાલે ખાલી થાય તેવારે એક સૂક્ષ્મ ઉદ્ધાર પોપમ થાય. તે અસંખ્યાતા ડીવરસને, તે દશ કોડાકડી પલ્યોપમે એક ઉદ્ધાર સાગ પમ થાય, તેહવા અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલો સમય છે. એટલા કીપ તથા સમુદ છે ૧છે તથા તેહિજ પૂલ ખડે ભર્યો જે ચાલે તે માંહેથી સો વરસે એકે ખંડ કાઢીયે, તે હાલ ખાલી થાય તેવારે એક બાદર અદ્ધા પલ્યોપમ થાય. તે સંખ્યાતાની કડાકડીવરસનું, તે પણ કામ નાવે. તે યુગલીયાને કેશ ભર્યો જે હાલે તે એક શંડના અસંખ્યાતા કલ્પીને સે સે વરસે એકે ખંડ કાડતાં પાલે ખાલી થાય. તેવારે એક સૂક્ષ્મ અદ્ધા પોપમ થાય. તે અસંખ્યાતી કાકડી વરસનું તેહવા દશ કડાકડી પલેપમે એક અદ્ધા સાગરેપમ થાય. એ સાગરોપમ તથા પલ્યોપમે કરીને કર્મરિથતિ ૧ કાયસ્થિતિ ૨ આઉસ્થિતિ ૩ પુદ્ગલસ્થિતિ ૪ પ્રમુખ પામી મનુષ્ય તથા તિચિનું ત્રણ પલ્યોપમનું આખું તથા દેવ નારકીનું તેત્રીએ સાગરોપમનું આઉખું તે એણે અદ્ધ પલ્યોપમ સાગરોપમે માપીએ પરા તથા તે સ્થલ ખંડના અસંખ્યાતા ખંડ કલ્પીને ભર્યો જે હાલે તેહ કેશને ખડે ફરસ્યા જે પ્યાલાને આકાશ પ્રદેશ તે સમયે સમયે એકેક એકેક પ્રદેશ અપહરીચે, તે સર્વ આકાશપ્રદેશ અપરાઈ રહે. તેવારે એક બાદર ક્ષેત્રપાપમ થાય. તે અસંખ્યાતી ઉત્સપિણી અવસર્પિણું પ્રમાણ તે કોઈ કામ નાવે, તથા કલ્પિત અસંખ્યાત ફરયા તથા અણકરસ્યા જે પાલાના આકાશ પ્રદેશ તે સર્વ સમયે સમયે અપહરીય, તે સર્વથા નિપ ખાલી થાય, તેવા એક સૂમ ક્ષેત્ર ૫૯પમ થાય, તે બાદરથી અસંખ્યાત ગુણે કલમાને જાણ, એહવા દશ કેડા કેડી પાસે એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગર રેપસ થાય, તેણે કરી દૃષ્ટિવાદને વિષે પૃથિવ્યાલિક છ કાયના જીવન પ્રમાણ કર્યો છે, ૩ ! હવે વાલાને વિષે કેશ ખંડને વચાળે અણફરસ્યા આકાશપ્રદેશ કેમ રહ્યા? તેને ઉત્તર-જિમ કેહલા ફલે ભર્યો માં તિહાં બે કલાને વચાડે નાના નાળિયેર પ્રમુખ માયા, નાળીયેરને આંતરે તેહથી નાના ફળ માય. તેહને વચાળે વળી તેહથી નાના ચણું પ્રમુખ માય. તેને અંતરે વળી સરસવતા દાણુ માયા એણે દષ્ટાન્ત વાતાગ્ર કપ્યો છે, તે મૂકી પણ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy