SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) : નવતરવપરિણિ. . ૪ (૨૬) નામકર્મ ૨ અપર્યાપ્તિનામકર્મ કે સાધારણનામકર્મ ૪ અચિરનામકર્મ ૫ અશુભનામકર્મ ૬ દુર્ભાગનામકર્મ છ સ્વરનામકર્મ ૮ અનાદેયનામકર્મ ૯ અયશોનામકર્મ ૧૦ એવું ૩૨ * $ “અરવિંક-નરકનીગતિ ૧ નરકની આનુપૂવી ૨ નરકનું આઉખું ૩ એવે સ્પt કષાય પચવીસ અનન્તાનુબધી ક્રોધ ૧ અનન્તાનુબંધીમાન ૨ અનન્તાનુબંધી માયા ૩ અનન્તાનુબંધી લાભ ૪, ઈમ અપ્રત્યાખ્યાની ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ ૪ પ્રત્યાખની ક્રોધને માન ૨ માયા લેભ , સંજવલન ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ ૪, એવં ૧૬ કષાય સેલ ૧૬ નવ નેકષાય-હાસ્ય ૧ રતિ ૨ અરતિ ૩ શેક ૪ ભય ૫ દુર્ગછા ૬ પુરૂષદ ૭ પ્રીવેદ ૮ નપુંસકદ ૯, એવં સાઠ, તિર્યંચની ગતિ ૧ તિર્યંચની આનુપૂર્વી ૨, એ બાસઠ કર, એકેન્દ્રિય જાતિ ૧ બેઈ ન્દ્રિય જાતિ ૨ ઇન્દ્રિયની જાતિ 8 ચૌરિન્દ્રિયની જાતિ જ એવું છાસઠ : ૬, અશુભવિહાગતિ ૬૭ ઉપધાતનામકર્મ ૬૮ અશુભ વર્ણાદિક ચાર - અશુભવર્ણ ૧ અશુભગંધ ૨ અશુભરસ ૩ અશુભફરસ ૪ એવ બહુર ૨ પ્રથમ સંલયણ વિના પાંચ સંધર્ષણ કે પાંચસંસ્થાન પ્રથમ સંસ્થાન વિના ૫ એવું ખાસી ૮૨, ' પાપતત્વવિચાર સંપૂર્ણ ૪ | હવે આવતત્વ વિચાર કહે છે ! તિહાં પ્રથમ ઇન્દ્રિય ૫ સ્પર્શેન્દ્રિય ૧ રસનેન્દ્રિય ર પ્રાણેન્દ્રિય 8 ચ@ઈન્દ્રિય ૪ %િ ૫. હવે ઇયિને અથ કહે છે. ઇન્દ્રિયના બે ભેદ કન્ટેન્દ્રિય છે અને ભાવેન્દ્રિય ૨ પ્રથમ દ્રવ્યેન્દ્રિયના બે ભેદ. "એક નિવૃત્તિ દ્વન્સેન્દ્રિય તે આકાર, તેહનાં બે ભેદ. એક બાહ્ય આકાર તે કાનની પાપડી પ્રમુખ દષ્ટિએ દેખાય. સર્વ જીવને જુદા જુદા પ્રકારની ૧, અને અભ્યાર નિત્તિ ઇન્દ્રિય તે મહિલે પાસે આકાર તે નજરે દેખાય નહીં. કોન્દ્રિય કદંબવૃક્ષના પુલને આકારે ૧, ચક્ષુઈન્દ્રિય મસૂરની " દાળને આકારે ૨, પ્રાણેન્દ્રિા અતિમુક્તક વૃક્ષના ફૂલને આકારે ૩, રસેન્દ્રિય તે છરપલાને આકારે ૪ સ્પર્શેન્દ્રિય ઘણે પ્રકારે ૫, અને બીજે
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy