SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (36) // નવલ-પરિશિષ્ટમ્ ૧.૩૪ ( ૬ ) I ૨ જીવ ૪ એ ચાર અવસ્થિત માટે નિત્ય કલા ૮, કાર્પણું વિચારતે ધર્માસ્તિકાયાદિ પાંચ કારણ એક વૂ અકારણ હું, કરતાપણું વિચારતે એક છવ ક્રૂર્તો છે, બાકી પાંચ અકર્તો ૧૦, સર્વાંગતપણું વિચારતે એક આકાશ વાત લેાકાલેાક વ્યાપી માટે ખાકી પાંચ અસંગત ૧૧ એ રીતે છ દ્રવ્ય માંડામાંહી અવગાઢ છે, તેા પણ એક ખીજામાં ભલતા નથી, 11 ઇતિ અવતત્ત્વ વિચારઃ ॥ ૨ ॥' acad ॥ હવે પુણ્યવિચાર કહે છે. 11 नव प्रकारे पुण्य बंधाय, “अन्नपुण्णे १ पाणपुण्णे २ वत्थपुण्णे ३ लेणपुणे ४ सयणपुण्णे ५ मनपुण्णे ६ वयणपुण्णे ७ कायपुण्णे ८ नम्रकार पुण्णे ९" એ નવપ્રકારે બંધાય, તે ખેતાલીશ પ્રકારે ભોગવે. શાતાવેદનીય ૧ ઉચ્ચગાત્ર ૨ મનુષ્યગતિ ૩ મનુષ્યની આનુપૂર્વી ૪ દેવતાનો ગતિ ૫ દેવતાની આનુપૂર્વી હું પંચેન્દ્રિયની જાતિ ૭ પાંચ શરીર ઔદારિક ૮ વૈ ય ૯ આહારક ૧૦ તૈજસને ૧૧ કાણુ ૧૨ ત્રણ ઉપાંગ ઔદારિક અંગોપીંગ ૧૩ વૈય અંગોપાંગ ૧૪ આહારક અંગાપાંગ ૧૫ તૈજસ અને કા સુતે અંગ નથી માટે ઉપાંગ નહી, તે અંગ ઉપાંગ ઓળખાવે છે—– એ હાથ ૨ એ જધા ૨ પુંડ ૧ પેટ ૧ હૃદય ૧ મસ્તક ૮ એ આઠ અંગ, આંગુલી પ્રમુખને ઉપાંગ કહીયે, હાથની રેખા, વિશ્વા પ્રમુખને અ ગાપાંગ કહીયે, છ સંઘયણ-વઋષભનારાચસંધયણુ ૧ ઋષભનારાચસ’ધયણુ ૨ નારાચસંધયણુ ૩ અહં નારાય સધયણ ૪ કલિકાસંધયણ પ એવહુ સ ંધયણુ હું એ છ સંધયણમાંદ્ધિથી પ્રથમ વજ્ર ઋષભનારાચસ ધયણુ ૧૬ ૭ સસ્થાન—સમચતુસ્ર ૧, ન્યુગ્રોધપરમ`ડલ ૨, સાદિ ૩, વામન ૪, કુબ્જ ૫, હૂંડક ૬, એ છ સંસ્થાન માંહીથી સમચતુરસ્રસ સ્થાન હૈય ૧૭. શુભવŠદિક ૪ શુભવણું ૧ શુભગન્ધ ૨ શુભરસ ૩ શુભસ્પર્શ ૪, એવ એકવીસ ૨૧, અનુલઘુનામ કમ ૨૨, પરાબાતનામકર્મ ૨૩, ઉવાસનામકર્મ ૨૪ આતપનામકર્માં ૨૫ ઉદ્યોતનામક ૨૬ શુભવિદ્યાય
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy