________________
-
-
-
-
-
- -
હું
॥ श्री विवेकविजय विरचितं ॥
વ
સ્તવન |
(વિવિધ ઇવ.) વરિષ્ઠ નં. ૪ (૪).
(દહા) સરસ્વતીને પ્રણમ્ સદા, વરદાતા નિત્ય મેવ છે મુજ : મુખ આવી તું વસે, કરૂં નિરન્તર સેવ | ૧ | આદીશ્વર અરિ
હંત નમું, તુગલા ધર્મ નિવાર I મરૂ દેવી સુત ચંદલે, એહીજ મુજ આધાર / ૨ તાસ તણા પદ યુગ નમી, વર્ણવું તરવ વિચાર | ભવિયણ એક ચિત્ત કરી, નામ કહું હિતકાર | ૩ | જીવ અજીવ પુન્ય પાપ જે, સંવર આશ્રવ જેહ . નિર્જરા બંધ મક્ષ જે, જિનજીએ ભાખ્યા તેહ | ૪ | એહના ભેદ છે નવ નવા, આગમમાં અનુરૂપ // ગુરૂ મુખથી જે સાંભલી, ભાખું એહ સ્વરૂપ છે ૫ /
છે ઢાલ ૧ લી છે (સલમા શ્રી જિનરાજ એલગ સુણે અમતણ લલના) એ દેશી જીવતત્વના ભેદ તે ચઉદે જાણીયે લલનાં, ચઉદ અછવના ભેદ તે મનમાં આણીયે લલનાં ભેદ બેંતાલીશ પુન્યના ભવિયણું ચિત ધરે લલનાં, વાસી ભેદ તે પાપના મનથી સંવરે લલનાં