________________
- શી મા જનતા પારાયણ II
(9)
વાવરે તેહ, કાયિકી ક્રિયા કહીએ એહ. / ૭૨ / હલ, ઉપલ, ઘટી, કેદાલ, અધિકરણ ક્રિયા એહિજ ચાલ છવ અછત ઉપર કરે રીસ, પાસિયા ક્રિયા તે નિશદિસ ૭૭. પરિતાપની કિયા તે ધરે, પર આપણને પીડા કરે, પ્રાણાતિપાતકી જીવને નાશ, આરંભીયા કરસણ પ્રકાશ. I ૭૮ છે અનેક પદાર્થ ઉપર મમતા સહી, પરિગ્રહીયા કિયા તે કહી, માયાવત્તિયા કિયા જાણ પરની વંદના કરે અજાણ / 9 / મિથ્યા દર્શને વત્તિયા દેવ, કુગુરૂ કુદેવની કરે સેવ, અપચ્ચખાણ પચ્ચખાણ નવી ધરે, સ્ત્રી પ્રશંસા દષ્ટિકી કરે. . ૮૦ પુષ્ટિકી ક્રિયા ઈમ ઉચરે, ભલે ભુડા દેખી રાગ દ્વેષજ કરે પાચિયા કિયા તે કહેવાય, કોણ હકની વસ્તુ દેખી ન જાય. / ૮૧ | સામતવણીયા ક્રિયાપાતક, ઠામ ઉઘાડાં રાખ્યા થકી નેસથીઆ અન્ય પાસે શા ઘડાય, સાહથ્થિયા પતે શરુ કરાય. . ૮૨ / જીવ અજીવ વિણસે અને થાય, આણવાણિયા ક્રિયા કહેવાય, વિયારણીયા કિયા તે જાણ, જીવ અજીવ વિદ્યારે આણ. ૮૩ | જમતાં ભાણામાં માખી મરે, અણાભોગ ક્રિયા તે ધરે જીણ કીધે લેકમાં ભુડે થાય, અણવખ કિયા કહેવાય. I ૮૪ | અન્ય પાસે જે પાપ કરાય, અન્નાપગ ક્રિયા લગાય, ઘણી જણને મન એકી જ થાય, સામુદાયિકી ક્રિયા કહેવાય. If ૮૫ | મિત્રાદિ અર્થ જે કરે કર્મ, પિજજવત્તિયા એને મર્મ અણબેલે કિયા બંધાય, દ્વેષવત્તિયા તે કહેવાય. | ૬ ઈર્યાપથકી ક્રિયા વિચરતા જોય, પંચવિશની ક્રિયા લાગે સેયભેદ બેંતાળીશ આશ્રવના કહ્યા, ગુરૂવચને આગમથી લા. I ૮૭ || (સંવત-દુહા) ભેદ વીશ સંવરના કહ્યા, ઠાણાંગ સૂત્ર મેઝર, ભેડ સત્તાવન પણ કહ્યા, ગ્રંથાંતરથી વિચાર. . ૮૮ | ભેદ સત્તાવન હવે કહું, સંવરના જગ સાર, મન શુદ્ધ પાળે પ્રેમશું, તે ઉતરે ભવ પાર. | ૮૯૫ (પાઈ) યુસર પ્રમાણે જુએ જેહ, ઈસમિતિ કહીએ તેહ, સાલા